મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબી એ ડીવીજન પોલીસ સ્ટેશન વિસ્તારના ચકચારી વ્યાજ વટાવની નોંધાયેલ ફરિયાદના કામના આરોપીના જમીન મંજુર


SHARE









મોરબી એ ડીવીજન પોલીસ સ્ટેશન વિસ્તારના ચકચારી વ્યાજ વટાવની નોંધાયેલ ફરિયાદના કામના આરોપીના જમીન મંજુર

મોરબી એ ડીવીજન પોલીસ સ્ટેશન માં ફરિયાદી એ મોરબીમાં રહેતા ભરત ભાઈ ઉર્ફે બી. કે. કાળુભાઇ ગોગારા સામે વ્યાજ વટાવ ની ફરિયાદ નોંધાવેલ હતી આરોપી વિરુદ્ધ ઉંચા વ્યાજ ની મોરબી એ ડીવીજન પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાઈ હતી પૈસાની ઉઘરાણી કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી ત્યાર બાદ આરોપી એ તેમના વકીલ શ્રી જગદીશ ભાઈ ઓઝા મારફત જમીન અરજી કરતા આરોપી ના જામીન મંજુર 

જેમાં બન્ને પક્ષકારોની દલીલના અંતે નામદાર કોર્ટે બચાવ પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી આરોપી ને જામીન પર મુકત કરતો હુકમ કરેલ. જેમાં આરોપી તરફે  મોરબીના વિદ્વાન વકીલ જગદીશભાઈ ઓઝા, ફેનિલભાઈ ઓઝા તથા દેવ જોષી રોકાયા હતા. તેમની ધારદાર દલીલો સાંભળી આરોપીના જામીન મંજુર કરવામાં આવ્યા હતા.

જેમાં વિદ્વાન વકીલ જગદીશભાઈ ઓઝા તથા દેવ કે.જોષી દ્વારા  ધારદાર દલીલો કરવામાં આવી હતી તથા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ ના જજમેન્ટો રજૂ કરતા જે ધ્યાને લઇ મોરબી કોર્ટ દ્વારા આરોપીના જામીન મંજુર કરવામાં આવેલ છે.આરોપી તરફે મોરબીના ધારાશાસ્ત્રી જગદીશભાઈ ઓઝા, ફેનિલભાઈ ઓઝા, યુવા વકીલ દેવ જોષી તથા શહેનાઝબેન સુમરા, લેખરાજ ગઢવી રોકાયા હતા.




Latest News