પોલીસને તસ્કરોનો ખુલ્લો પડકાર: માળીયા મિયાણા તાલુકાનાં નાના દહીંસરા ગામે એક સાથે સાત મકાનોમાં ચોરી
મોરબીના ભરતનગર પાસે ટ્રેલર પલટી મારી ગયું
SHARE
મોરબીના ભરતનગર પાસે ટ્રેલર પલટી મારી ગયું
મોરબી માળીયા હાઇવે રોડ ઉપર આજે સવારે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં પવન ચક્કીનો સમાન લઈને ટ્રેલર જઈ રહ્યું હતું તે ટ્રેલર કોઈ કારણોસર પલ્ટી મારી ગયું હતું અને આ ઘટના મોરબીના ભરતનગર ગામ પાસે બનેલ હતી જો કે, ટ્રેલર સર્વિસ રોડ પર પલ્ટી માર્યું હોવાથી આ ઘટનામાં કોઈ જાનહાનિ થયેલ નથી