ખાણખનિજનો સપાટો: વાંકાનેર તાલુકાનાં ભલગામ પાસેથી ગેરકાયદે ખનીજ ભરેલા 6 ડમ્પર પકડ્યા
મોરબીની લાયન્સનગર સ્કૂલમાં ડો.બાબાસાહેબ આંબેડકરના ફોટોનું અનાવરણ કરાયું
SHARE
મોરબીની લાયન્સનગર સ્કૂલમાં ડો.બાબાસાહેબ આંબેડકરના ફોટોનું અનાવરણ કરાયું
મોરબીના માળિયા વનાળિયા વિસ્તારમાં આવેલ લાયન્સ નગર સ્કૂલમાં ડો.બાબાસાહેબ આંબેડકરના ફોટોનું અનાવરણ કરીને દેશ પહેલા મહિલા શિક્ષીકા શ્રી માતા સાવિત્રીબાઈ ફૂલે જન્મજ્યંતીની ઉજવણી કરી હતી અને ત્યારે વિધાર્થીઓને બોક અને પેન અર્પણ કરવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા, સામાજિક ન્યાય સિમિત ચેરમેન અશોકભાઈ ચાવડા, મોરબી જિલ્લા ભાજપ અનુ.જાતિ મોર્ચા પ્રમુખ બાબુભાઇ પરમાર, વિઠ્ઠલભાઈ, જ્યોતિસિંહ જાડેજા, રાજુભાઈ પરમાર, મનુભાઈ સારેસા, દીપકભાઈ ચૌહાણ, રાજનભાઈ પંડૂબીયા, પ્રવીણભાઈ સોલંકી, કાંતિભાઈ ચાવડા, અનિલભાઈ આંબલીયા, પ્રભાબેન મકવાણા અને માળિયા વનાળિયા ગ્રામપંચાયતના હોદેદારો સાથે ગ્રામજનો સહિતના હાજર રહ્યા હતા આ કાર્યક્રમના સહિયોગી સંગઠન એકતા ગ્રુપ/ 13 પરિવાર સિમિત એન્ડ ગૌતમભાઈ સોલંકી અને જગદીશભાઈ ચાવડાએ મળીને સ્કૂલ આચાર્ય અને શિક્ષક સ્ટાફનું ફુલહાર કરી સન્માન કરવામાં આવ્યું હતું.









