મોરબીમાં ઓદ્યોગીક વિસ્તારમાં રોડ-રસ્તા માટે 1200 કરોડ મંજૂર કરતાં ઉદ્યોગમંત્રી બળવંતસિંઘ રાજપુત
મોરબીના વનાળિયા ગામે એક દિવાસીય મેડિકલ કેમ્પ યોજાયો
SHARE







મોરબીના વનાળિયા ગામે એક દિવાસીય મેડિકલ કેમ્પ યોજાયો
મોરબીમાં ડો. હસ્તીબેન મેહતાનો 158 મો એક દિવસીય કેમ્પ યોજાયો હતો અને રસીલાબેન લલિતભાઈ રાવલ (બેંગલોર) દ્વારા વનાળિયા ગ્રામ પંચાયત ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં અંદાજે 100 જેટલા દર્દીઓએ સરવારનો લાભ લીધેલ હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે સરપંચ અબુભાઈ સુમરા (લૂઢર), રસિકભાઈ ગામી તેમજ વનાળિયા રહેવાસીઓએ જહેમત ઉઠાવી હતી.
