મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ ચાલીસ કિલ્લો પતંગના દોરા એકત્ર કર્યા !
મોરબીમાં લગ્ન પ્રસંગના કપડા ભરેલ થેલી ખોવાયેલ
SHARE








મોરબીમાં લગ્ન પ્રસંગના કપડા ભરેલ થેલી ખોવાયેલ
મોરબીમાં મહિલાના બ્લાઉઝના કાપડની થેલી ખોવાયેલ છે. જે મોરબીના નાલંદા કીટસ, અવની ચોકડી, ઉમિય સર્કલથી મેગા બ્યુટીપાર્લરથી હાઉસિંગ બોર્ડ, પંચાસર રોડ, નાની કેનાલ રોડથી સનરાઇઝ વિલા સુધીમાં રસ્તામાં બ્લાઉઝ ભરેલ કાપડની થેલી ખોવાયેલ છે. અને આ થેલી ઉપર પણ લખેલ છે. તેમજ અંદર બ્લાઉઝના કાપડ હતા. જે કાપડ લગ્નના ઓર્ડર માટે આપેલ હોય જેમાંથી બ્લાઉઝ બનાવી પરત કરવાના હોવાથી કોઈપણને થેલી મળી આવે તો મો. 90990 77477 અમિતભાઈ મેરજાનો સંપર્ક કરવા માટે અપિલ કરેલ છે.
