માળીયા (મી.) તાલુકામાં સરકારી શાળાના શિક્ષકોની ઘટ પૂરી કરવા કોંગ્રેસની માંગ
વાંકાનેર એસટી ડેપો ખાતે ડ્રાઈવર ડે ની ઉજવણી: 10 થી વધુ ડ્રાઇવરનુ કરાયું સન્માન
SHARE









વાંકાનેર એસટી ડેપો ખાતે ડ્રાઈવર ડે ની ઉજવણી: 10 થી વધુ ડ્રાઇવરનુ કરાયું સન્માન
વાંકાનેર એસટી ડેપો ખાતે નેશનલ રોડ સેફટી મંથ-2025 અંતર્ગત ડ્રાઈવર ડે ની ઉજવણી કરાઇ હતી ત્યારે 10 થી વધુ ડ્રાઇવરનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે ઇન્ચાર્જ ડેપો મેનેજર જયુભા ડી. જાડેજા, એટીઆઈ રહીમભાઈ એ. પરમાર, એટીઆઈ હકુમવીરસિંહ પરમાર સહિતના હાજર રહ્યા હતા અને ડ્રાઇવરને સન્માન પત્ર આપવામાં આવ્યા હતા અને નેશનલ રોડ સેફટી મંથ અનવ્યે માર્ગદશન આપવામાં આવ્યું હતું.

