મોરબી જિલ્લાના 34 ગામોમાં સ્થાનિક દાતાઓના સહકાર અને ડીડીઓના પ્રયાસથી આજથી લાઇબ્રેરી શરૂ
માળીયા (મી)ના વવાણીયા ગામે વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા
SHARE







માળીયા (મી)ના વવાણીયા ગામે વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા
માળીયા (મી) તાલુકાનાં વવાણીયા ગામે આવેલ શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ સહિતના ગામના લોકોની હાજરીમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યાર બાદ સમગ્ર શાળા પરિવાર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રજાસત્તાક પર્વની ઉજવણીની સાથોસાથ સ્વ.ઉદયસિંહજી મનુભાબાપુ જાડેજા (મોટાબાપુ) ના સ્મરણાર્થે સ્મૃતિ શિલ્ડ તેજસ્વી વિદ્યાર્થીઓને આપીને તેઓની આગેવાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

