હળવદમાં ઘરના તાળાં તોડીને કરવામાં આવેલ 1.44 લાખના દાગીનાની ચોરીના ગુનામાં એક પકડાયો, બેની શોધખોળ
મોરબીમાં આવેલ નીલકંઠ મહાદેવ મંદિરમાં નશાખોર શખ્સે દાનપેટી તોડી: ચોરીનો પ્રયાસ !
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1738038050.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
મોરબીમાં આવેલ નીલકંઠ મહાદેવ મંદિરમાં નશાખોર શખ્સે દાનપેટી તોડી: ચોરીનો પ્રયાસ !
મોરબીના શંકર આશ્રમની બાજુમાં આવેલ સ્વયંભૂ નીલકંઠ મહાદેવ મંદિરમા ગતરાત્રીના સમયે નશાની હાલતમાં એક શખ્સ આવેલ હતો અને તેને મંદિરમાં મૂકવામાં આવેલ દાન પેટીને તોડી હતી ત્યારે મંદિરમાં ચોરી કરી રહેલ આ શખ્સને મંદિરના પુજારીએ રંગે હાથે પકડી લીધેલ હતો અને આ અંગેની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ત્યાં આવી હતી અને નાશાણી હાલતમાં ચોરી કરવા માટે દાન પેટીને તોડનારા શખ્સને પોલીસ હવાલે કર્યો હતો.
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)