મોરબી: સ્વદેશી જાગરણ મંચ-સ્વાવલંબી ભારત અભિયાન ડિજિટલ હસ્તાક્ષર અભિયાન
SHARE









મોરબી: સ્વદેશી જાગરણ મંચ-સ્વાવલંબી ભારત અભિયાન ડિજિટલ હસ્તાક્ષર અભિયાન
સ્વદેશી જાગરણ મંચ અને સ્વાવલંબી ભારત અભિયાન હસ્તાક્ષર અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે સ્વદેશી જાગરણ મંચ અને સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત ઉદ્યમીતા પ્રોત્સાહન માટે ચાલતા ‘ડિજિટલ હસ્તાક્ષર અભિયાનના સમર્થનમાં મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના ઘરે ટિમ પહોચી હતી અને હસ્તાક્ષર કરાવામા આવ્યા હતા. આ તકે સહ સંયોજક શિવાંગ નાનક સહિતના જોડાયા હતા.
