મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડિચ હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા કાંતારા ફિલ્મ ફેઇમ  થેયમ નૃત્ય રાસ મોરબીની શક્તિ ચોક ગરબીમાં રજૂ કરાયો, હજારોની સંખ્યામાં આવેલ નગરજનો મંત્રમુગ્ધ મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં લેબર ઓફિસરના મનસ્વી વલણની મંત્રીને રજૂઆત


SHARE







મોરબીમાં લેબર ઓફિસરના મનસ્વી વલણની મંત્રીને રજૂઆત

મોરબીમાં રહેતા પ્રદેશ કોંગ્રેસનાં આગેવાન રમેશભાઈ રબારી દ્વારા હાલમાં શ્રમ રોજગાર વિભાગના મંત્રી બ્રિજેશભાઈ મેરજાને રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને મોરબીનાં સરકારી લેબર ઓફિસર હીરાણીના મનસ્વી અને તુમાખી વાણી વર્તન વિષે ફરિયાદ કરેલ છે

 મોરબીનાં સરકારી મજુર અધિકારી તરીકે ફરજ પર રહેલ હીરાણીનું વર્તન એકદમ તુમાખી અને મનસ્વી રહેલ છે તેઓને શ્રમિકો માટે કામ સબબ માર્ગદર્શન લેવા છેલ્લા ત્રણ દિવસથી વારંવાર મોબાઈલ ફોનથી સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેઓ વાત કરતા નથી અને તેમનો મોબાઈલ ડાઈવર્ટ કરી બ્લોક લીસ્ટમાં મુકી દે છે અમો શ્રમિક આગેવાનો સાથે વાત કરતા નથી હાલમાં ઈ–શ્રમિક કાર્ડ અંગે સંબંધકર્તા શ્રમિકો તેઓએ રજૂઆત કરે છે અને આ અધિકારીના કાર્યક્ષેત્રમાં આવતા ઔધોગિક એકમોમાં ભારે પ્રમાણમાં ગેરરીતીઓ છે અનેક એકમોમાં અનધિકૃત લેબર કોન્ટ્રાકટરો પ્રવૃત છે તેમની સામે પગલા લેવાતા નથી શ્રમિકોને હાજરી કાર્ડ અપાતા નથી તેમજ તેમના નામો રજિસ્ટરમાં ચડાવાતા નથી આ બાબતે રજુઆત સાંભળતા નથી અને મોબાઈલ ફોન ડાઈવર્ટ કરે છે આ અંગે યોગ્ય કરવાની માંગણી કરવામાં આવી છે 




Latest News