માળીયા (મી)ના અંજીયાસર ગામની સીમમાંથી દેશીદારૂ-આથો મળીને 1.70 લાખનો મુદામાલ કબજે: આરોપીની શોધખોળ
મોરબીમાં વિશ્વ સમરસતા દિવસ નિમિત્તે સફાઈકર્મીઓનું કર્યું સન્માન
SHARE







મોરબીમાં વિશ્વ સમરસતા દિવસ નિમિત્તે સફાઈકર્મીઓનું કર્યું સન્માન
વિશ્વ સમરસતા દિવસ નિમિત્તે મોરબી વાલ્મીકિ સમાજના લોકો જે સફાઈ કામદાર કમૅયોગી કમૅચારીભાઇ ભાઇઓ અને બહેનો માટે મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી અને મોરબી નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા તેમજ પુર્વ કાઉન્સિલર જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા દ્વારા નગરપાલિકાના સફાઈ કામદાર કર્મયોગી કર્મચારી ભાઇઓ અને બહેનોનુ ફુલહારથી સન્માન કરવામાં આવ્યું હતું અને પેંડા ખવડાવીને વિશ્વ સમરસતા સદભાવના સામાજિક ન્યાય દિવસ નિમિત્તે શુભેચ્છા આપી હતી
