મોરબીમાં વિશ્વ સમરસતા દિવસ નિમિત્તે સફાઈકર્મીઓનું કર્યું સન્માન
મોરબીના કાલીકાનગર ખાતે મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીનું સ્વાગત કરાયું
SHARE







મોરબીના કાલીકાનગર ખાતે મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીનું સ્વાગત કરાયું
મોરબીના રામધાન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજીનાં શિષ્ય રત્નેશ્વરીદેવીને તાજેતરમાં મહાકુંભ પ્રયાગરાજ ખાતે મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 રત્નેશ્વરીદેવી ને પદવી અર્પણ કરવા આવી છે ત્યાર બાદ તેઓ મોરબીના આંગણે આવ્યા ત્યારે કાલીકાનગરના ગ્રામ્યજનો દ્વારા રત્નેશ્વરીદેવી નું ભવ્ય સામૈયુ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને મોરબી જલારામ મંદિર દ્વારા બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું તેમજ ઠાકરશીબાપા પાંચોટીયા તરફથી દરેક બાળકોને દક્ષિણા પણ અર્પણ કરવામાં આવી હતી.
