મોરબીમાં સરસ્વતી શિશુમંદિર ખાતે વ્યાકરણબાગ-સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
Morbi Today
મોરબીમાં આવેલ ઓમ શાંતિ વિદ્યાલયમાં બે શિક્ષકોને ટ્રસ્ટી તરફથી ઇ-સ્કૂટર ભેટ
SHARE







મોરબીમાં આવેલ ઓમ શાંતિ વિદ્યાલયમાં બે શિક્ષકોને ટ્રસ્ટી તરફથી ઇ-સ્કૂટર ભેટ
મોરબીના શનાળા રોડે આવેલ ઓમ શાંતિ વિદ્યાલયના ટ્રસ્ટી ટી.ડી. પટેલ દ્વારા શિક્ષકોની શ્રેષ્ઠ કામગીરીને બિરદાવવામાં આવી છે અને તેઓએ ઇ-સ્કૂટર શાળાના ટ્રસ્ટી દ્વારા આપવામાં આવેલ છે અને જય સરદાર એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત ઓમ શાંતિ વિદ્યાલયના ટ્રસ્ટી ટી.ડી.પટેલ દ્વારા શાળામાં બે શિક્ષક જેમાં મિલાપભાઈ શુક્લ અને અવનીબેન વાઢનો સમાવેશ થાય છે તેમની શાળાની શ્રેષ્ઠ કામગીરીને ધ્યાને લઈને બંનેને એક એક ઇ-બાઇક ભેટ આપવામાં આવ્યું હતું
