મોરબીમાં કાલે જિલ્લા કક્ષાનો પોષણ મહોત્સવ યોજાશે: જિલ્લા જળ-સ્વચ્છતા સમિતિની બેઠક મળશે
મોરબીમાં બોર્ડના વિદ્યાર્થીઓને કોઈપણ મુશ્કેલી હોય તો સંગમ ફાઉન્ડેશનનો સંપર્ક કરે
SHARE







મોરબીમાં બોર્ડના વિદ્યાર્થીઓને કોઈપણ મુશ્કેલી હોય તો સંગમ ફાઉન્ડેશનનો સંપર્ક કરે
મોરબી સંગમ ફાઉન્ડેશન દ્વારા ધો. 10 ના વિધાર્થીઓ પરીક્ષા આપવા માટે જતાં હતા તેના મીઠું મોઢું કરાવી શુભેચ્છાઓ આપવામાં આવી હતી અત્રે ઉલેખનીય છે કે, ધો. 10 ની પરીક્ષાના પ્રથમ દિવસ જુદાજુદા કેન્દ્રો ઉપર વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા ત્યારે સંગમ ફાઉન્ડેશન મોરબી દ્વારા બોર્ડના વિધાર્થીઓને તિલક કરી મીઠું મોઢું કરાવી પેન આપી શુભેચ્છાઓ આપવામાં આવી હતી અને પરિક્ષા દરમિયાન મોરબી શહેરના કોઈ પણ વિધાર્થીને મુશ્કેલી હોય તો તે સંદિપસિંહ જાડેજા (8347299946), વિશ્વરાજસિંહ જાડેજા (8306914014), શિવાંગભાઈ નાનક (9925565508) અને શક્તિસિંહ ઝાલા (9687535939) નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.
