મોરબી મહાપાલિકાએ નિયમોના ભંગ બદલ ૫૪,૦૦૦ થી વધુનો દંડ વસુલ્યો
મોરબી પીજીવીસીએલ ખાતે કાલે ધારાસભ્યની હાજરીમાં મિટીંગ યોજાશે
SHARE






મોરબી પીજીવીસીએલ ખાતે કાલે ધારાસભ્યની હાજરીમાં મિટીંગ યોજાશે
મોરબીમાં પી.જી.વી.સી.એલ.ની કચેરી ખાતે કાલે ધારાસભ્યની હાજરીમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નીતિવિષયક પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે જેથી મોરબીના જુદાજુદા વિસ્તારમાં જે કોઈ પણ પ્રશ્ન હોય તેના માટે ધારાસભ્યના કાર્યાલયનો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.
મોરબીમાં આવેલ પી.જી.વી.સી.એલ. કચેરી ખાતે નીતિવિષયક પ્રશ્નોને લઈને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મિટિંગ કાલે તા. 01-03-2025 ને શનિવારના રોજ યોજાવાની છે જેથી મોરબીના વિવિધ વિસ્તારના પ્રશ્નોની વિગત તેઓના કાર્યાલયના મો. નં. 9979613433 પર મોકલી આપવા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના કાર્યાલય ખાતે જણાવવામાં આવ્યું છે.


