મોરબીની પ્રભાબેન પટેલ લો કોલેજના વિદ્યાર્થીઓએ વિધાનસભાની લીધી મુલાકાત
વાંકાનેરની રામકૃષ્ણનગર કન્યા પ્રાથમિક શાળામાં નેશનલ સાયન્સ ડે ઉજવાયો
SHARE






વાંકાનેરની રામકૃષ્ણનગર કન્યા પ્રાથમિક શાળામાં નેશનલ સાયન્સ ડે ઉજવાયો
વાંકાનેરમાં આવેલ પીએમ શ્રી રામકૃષ્ણનગર કન્યા પ્રાથમિક શાળામાં નેશનલ સાયન્સ ડે સેલિબ્રેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વોરાભાઈ, બીઆરસી મયુરરાજસિંહ તેમજ સી.આર.સી કોર્ડીનેટર બાદીભાઈ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય વનાણી જેઠાભાઈની આગેવાની હેઠળ ઇન્ચાર્જ આચાર્ય રાવલ માલતીબેનની સૂચના મુજબ ગણિત વિજ્ઞાન શિક્ષિકા લાઠીયા ધાત્રીબેનના સુચારૂ માર્ગદર્શન અને મહેનતથી શાળાના તમામ સ્ટાફના સહયોગથી વિધાર્થિનીઓએ અંધશ્રદ્ધા નિવારણ તેમજ અવનવા અનેક પ્રયોગો રજૂ કર્યા હતા


