મોરબીથી ગાંધીનગર તરફ જવાના રસ્તા ઉપરથી સાત બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો
હળવદના ચરાડવા ગામે ૧૩ વર્ષનો બાળક ઝેરી દવા પી જતાં સારવારમાં મોત
SHARE
હળવદના ચરાડવા ગામે ૧૩ વર્ષનો બાળક ઝેરી દવા પી જતાં સારવારમાં મોત
હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા પરિવારના ૧૩ વર્ષના દીકરાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ ચરાડવા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તે બાળકનું મોત નિપજ્યું છે. જેથી કરીને હાલમાં હળવદ તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના ચરાડવા ગામે રમેશ નાગરની વાડીમાં રહેતા અને મજૂરી કામ કરતા કીડીયાભાઈ રાઠવાના ૧૩ વર્ષના દીકરા મિતેશએ કોઈ કારણોસર ગત તા ૨૦/૧૧ ના રોજ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને પ્રથમ સારવાર માટે ચરાડવા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબી અને રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા મિતેશનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જેથી કરીને આ બનાવની જાણ હળવદ પોલીસને કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
ઝેરી દવા
ટંકારા દવા પી ગયા હતા માટે તેઓને પ્રથમ મોરબી સારવાર માટે લઇને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા છે અને હાલમાં આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે જોકે રાજેશભાઈએ કયા કારણોસર ઝેરી દવા પીધી હતી તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છેતાલુકાના સજ્જનપર ગામે રહેતા રાજેશભાઈ અમનભાઈ ખોજા (ઉંમર ૫૦) કોઈ કારણોસર ઝેરી