મોરબીના ટિંબડી પાસે બાઈકને ડમ્પર ચાલકે હડફેટ લેતા આધેડનું મોત મોરબીમાં ભયજનક રીતે ટ્રક ચલાવી પોલીસને ગંભીર ઈજા પંહોચાડવાના ચકચારી ગુનામાં આરોપીના જામીન મંજુર મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સેંકડો મુસાફરો, રાહદારીઓના તનમનને ટાઢક પહોંચાડવા કાચીકેરીના શરબતનું વિતરણ ટંકારાના ઓટાળા ગામે આંબલીના ઝાડ ઉપર કાતરા લેવા ચડેલી બાળકીને ઈલેક્ટ્રીક શોર્ટ લાગતાં રાજકોટ સારવારમાં મોરબીના ઘૂટું રોડે બાઈક સ્લીપ થતાં હેમરેજ થવાથી સારવારમાં ખસેડાયેલા આધેડનું મોત મોરબીમાંથી પોશડોડા અને તેના પાવડર સાથે 1 શખ્સની ધરપકડ: કુલ 72,200 નો મુદામાલ કબજે મોરબી સાર્થક વિદ્યામંદિરની વિદ્યાર્થિની બેડમિન્ટન સ્પર્ધામાં રાજ્યમાં પ્રથમ મોરબી તાલુકા મિશન નવ ભારતની ટીમ જાહેર કરાઇ
Breaking news
Morbi Today

ડો.બાબા સાહેબ આંબેડકરજીની ૧૩૪ મી જન્મ જયંતિ નિમિતે ટંકારા ખાતે ફ્રી નિદાન કેમ્પ યોજાયો


SHARE















ડો.બાબા સાહેબ આંબેડકરજીની ૧૩૪ મી જન્મ જયંતિ નિમિતે ટંકારા ખાતે ફ્રી નિદાન કેમ્પ યોજાયો

વિશ્વ વિભૂતિ અને ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકરજીની ૧૩૪ મી જન્મ જયંતિ નિમિતે ડો.બાબા સાહેબ આંબેડકર ભવન સેવા સમિતિ-ટંકારા અને વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-મોરબી દ્વારા ફ્રી નિદાન કેમ્પનું ડો.બાબા સાહેબ આંબેડકર હોલ, લતીપર રોડ, સર્કિટ હાઉસ સામે, ટંકારા ખાતે આયોજન કરવામાં આવેલ જેમાં ૧૪૫ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.આ નિદાન કેમ્પમાં દર્દીઓની તપાસ સાથે સુગર લેવલ, બ્લડ પ્રેશર, તેમજ લોહીના ગ્રુપની તપાસ ફ્રી માં કરી આપવામાં આવેલ.આ નિદાન કેમ્પમાં રાજકોટની ખ્યાતનામ અને નામાંકિત ગોકુલ હોસ્પિટલની તબીબ ટીમ હાજર રહેલ.મોરબીની પ્રખ્યાત ડો.પટેલ લેબોરેટરી દ્વારા ૧૨૫ થી વધુ લોકોના બ્લડ ગ્રુપ ફ્રી માં તપાસ કરી આપવામાં આવ્યા હતા






Latest News