મોરબીના જેતપર ગામના ખેડૂતોએ નવી વીજ લાઇનના કામનો કર્યો વિરોધ
મોરબી જિલ્લા આપની મહિલા ટીમમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી
SHARE







મોરબી જિલ્લા આપની મહિલા ટીમમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી
ગુજરાત આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશ્માબેન પટેલનાં માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલની અધ્યક્ષતામાં મોરબી જિલ્લા મહિલા ટીમની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લા મહિલા પ્રમુખ વર્ષાબેન લીન્બડ સહિતની ટીમ ત્યાં હાજર રહી હતી ત્યાર બાદ જિલ્લાની મહિલા ટીમની વરણી કરાઇ હતી જેમાં જીલ્લા મહિલા ટીમના ઉપપ્રમુખ પદે હરપ્રીતબેન રણજીતસિંહ ઓલખની વરણી કરવામાં આવેલ છે. તો મીતલબેન આનંદભાઈ શર્મા અને રાણા તેજલબાની મહિલા ટીમમાં મંત્રી પદે વરણી કરવામાં આવેલ છે.
