મોરબીના ભાજપ અગ્રણીની દીકરીએ નિમિતે ડૉ. હેડગેવાર સ્મારક સમિતિમાં જન્મદિને આપ્યું અનુદાન
SHARE







મોરબીના ભાજપ અગ્રણીની દીકરીએ નિમિતે ડૉ. હેડગેવાર સ્મારક સમિતિમાં જન્મદિને આપ્યું અનુદાન
મોરબીમાં રહેતા ભાજપ અગ્રણી જીગ્નેશભાઈ અને મોરબી જિલ્લા પંચાયતના માજી ઉપપ્રમુખ જાનકીબેન કૈલાની દીકરી રાગીનો આજે જન્મદિન છે જેથી તેને પોતાના જન્મ દિવસ નિમિતે ડૉ. હેડગેવાર સ્મારક સમિતિને અનુદાન અર્પણ કર્યું હતું અને અત્રે ઉલેખનીય છેકે, રાગીને નાનપણથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ સંતો મહંતોના આશીર્વાદ મળ્યા છે. ત્યારે તેના જન્મદિવસ નિમિતે ઠેરઠેરથી રૂબરૂ, સોશ્યલ મીડિયાથી અને ફોન દ્વારા શુભકામનાઓ મળી રહી છે. અને આવી જ રીતે થોડા સમય પહેલા મોરબી જિલ્લા પંચાયતના માજી ઉપપ્રમુખ જાનકીબેન જીગ્નેશભાઈ કૈલાનો જન્મદિવસ હતો ત્યારે પણ ડૉ. હેડગેવાર સ્મારક સમિતિને અનુદાન અર્પણ કર્યું હતું તેવી માહિતી જીગ્નેશભાઈ કૈલાએ આપેલ હતી.
