મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ ભારતના ખેડૂત નેતા રાકેશ ટીકેતની હાજરીમાં મોરબીના રવાપર ગામે યોજાશે કિસાન મહાસભા મોરબી રવાપર ચોકડી પાસેથી રોકડ રકમ મળી, જેની હોય તેણે સંપર્ક કરવો મોરબીમાં ઘરેથી ઝેરોક્ષ કરાવવા જવાનું કહીને નિકળેલ યુવતી ગુમ વાંકાનેરમાં મુખ્ય માર્ગો ઉપરના દબાણો હટાવતી પાલિકા વાંકાનેરના ચંદ્રપુરમાં સ્ટાર પ્લાઝાની 240 દુકાનો સીલ : વેપારીઓમાં રોષ,ફાયર સેફટીના અભાવે કાર્યવાહી વાંકાનેરમાં દેવદયા ટ્રસ્ટ દ્વારા ત્રાંસી આંખ માટે નિદાન કેમ્પ યોજાશે મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિના સીવણ કેન્દ્રમાં બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા
Breaking news
Morbi Today

મોરબી કલેકટર કચેરીમાં કર્મચારીઓએ આમુખનું વાંચન કર્યું


SHARE







મોરબી કલેકટર કચેરીમાં કર્મચારીઓએ આમુખનું વાંચન કર્યું

કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર જે.બી.પટેલની આગેવાની હેઠળ શુક્રવારના રોજ બંધારણ દિવસ નિમિત્તે કલેકટર કચેરીના સૌ કર્મચારીઓ આમુખનું વાંચન કર્યુ હતું. કલેક્ટર કચેરીના સભા ખંડમાં આયોજિત કાર્યક્રમમાં નાયબ મામલતદાર નીખીલભાઇ જોષીએ ઉપસ્થિત રાખવામાં આવેલ અધિકારી-કર્મચારીઓએ આમુખનું વાંચન કરાવ્યું હતું   બંધારણ દિવસ નિમિત્તે આમુખ વાંચન કાર્યક્રમમાં જિલ્‍લા કલેકટર જે.બી.પટેલ ઉપરાંત, નિવાસી અધિક કલેકટરશ્રી એન.કે. મુછાર સહિત જિલ્‍લા કલેકટર કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News