મોરબી કોર્ટએ ચેક રીર્ટનના કેસમાં આરોપીને બે વર્ષ ની સજા, બમણી રકમનો દંડ ફટકાર્યો
મોરબીમાં જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે સ્પર્ધાત્મક પરીક્ષા માટે પુસ્તકો અર્પણ કર્યા
SHARE







મોરબીમાં જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે સ્પર્ધાત્મક પરીક્ષા માટે પુસ્તકો અર્પણ કર્યા
મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પુર્વ પ્રમુખ સરડવા મણિલાલ વાલજીભાઈ એ શાળામાં કદમ્બનું પવિત્ર ઝાડનું વૃક્ષારોપણ કરી પર્યાવરણના નિર્માણ પ્રત્યે યુવાનો જાગૃત થાય તેવો સંદેશ આપવા પ્રયત્ન કરેલ છે. અને તેમણે તાજેતરમાં ૪૯ મી વખત રક્તદાન કરી જન્મદિવસને યાદગાર બનાવ્યો છે. અને હવે લોકોને પ્રેરણા મળે તેવું કાર્ય જન્મદિવસ નિમિતે મોરબી જિલ્લામાં ચાલતા ત્રણેય પુસ્તક પરબમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં વિધાર્થીઓને ઉપયોગી થાય તેવા તેમજ સમાજને ઉપયોગી થાય તેવા પુસ્તકો આપવામાં આવેલ છે. અને મોરબી પુસ્તક પરબ માં હાજરી આપી પુસ્તકો અર્પણ કર્યા હતા આ પ્રસંગે આરએસએસમાં પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો.ભાડેશિયા તેમજ ડો. સતિષભાઈ પટેલ ખાસ હાજર રહ્યા હતા.
