મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ ભારતના ખેડૂત નેતા રાકેશ ટીકેતની હાજરીમાં મોરબીના રવાપર ગામે યોજાશે કિસાન મહાસભા મોરબી રવાપર ચોકડી પાસેથી રોકડ રકમ મળી, જેની હોય તેણે સંપર્ક કરવો મોરબીમાં ઘરેથી ઝેરોક્ષ કરાવવા જવાનું કહીને નિકળેલ યુવતી ગુમ વાંકાનેરમાં મુખ્ય માર્ગો ઉપરના દબાણો હટાવતી પાલિકા વાંકાનેરના ચંદ્રપુરમાં સ્ટાર પ્લાઝાની 240 દુકાનો સીલ : વેપારીઓમાં રોષ,ફાયર સેફટીના અભાવે કાર્યવાહી વાંકાનેરમાં દેવદયા ટ્રસ્ટ દ્વારા ત્રાંસી આંખ માટે નિદાન કેમ્પ યોજાશે મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિના સીવણ કેન્દ્રમાં બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા
Breaking news
Morbi Today

મોરબીની તપોવન વિદ્યાલય એન્ડ કોમર્સ સ્કૂલમાં ટીચર્સ ટ્રેનિંગનો વર્કશોપ યોજાયો


SHARE







મોરબીની તપોવન વિદ્યાલય એન્ડ કોમર્સ સ્કૂલમાં ટીચર્સ ટ્રેનિંગનો વર્કશોપ યોજાયો 

કોરોનાએ લોકોના જીવનમાંધંધામાં તેમજ નોકરીમાં ખુબજ અસર કરી છે. માનસિક રીતે ઘણી અસર પડી છે. અને નકારાત્મકતાભય અને તણાવ વધ્યો છે. આની મોટી અસર બાળકોમાં ખુબજ પડી છે શાળાઓ બંધ હોવાથી મોબાઈલ તેમજ ઘણી એવી આદતો નવી બંધાઈ છે જે ભવિષ્યમાં નુકશાન કરે તો આ સમયમાં હકારાત્મકતા લાવવા અને પછી ભણતરમાં રસ જગાડવા અને વિદ્યાર્થીઓની કાર્યક્ષમતા વધારવા હાલમાં તપોવન વિદ્યાલય એન્ડ કોમર્સ સ્કૂલ મોરબીમાં ટીચર્સ ટ્રેનિંગનું આયોજન થયેલ હતું. આ અદભૂત ટ્રેનિંગના આયોજનમાં રાજકોટના ખુબજ નામાંકીત ટ્રેનર હિતેશભાઈ ઘાટલિયા કે જેઓ લાઈફ પાઠશાળાના ફાઉન્ડર છે તેમને બોલાવવામાં આવેલ હતા અને હિતેશભાઈ ઘાટલિયા દ્વારા તાલીમ પૂરી પાડવામાં આવી હતી.જેમાં વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટેના યોગ્ય કૌશલ્યોનો ઉપયોગ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.






Latest News