મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

વાંકાનેર પોલીસે કુવાડવા રોડ ઉપરથી ચોરી કરેલા બાઇક સાથે એક આરોપીની કરી ધરપકડ


SHARE

















વાંકાનેર પોલીસે કુવાડવા રોડ ઉપરથી ચોરી કરેલા બાઇક સાથે એક આરોપીની કરી ધરપકડ

મોરબી જીલ્લામાં ચોરીના બનાવો અટકાવવા તેમજ અનડીટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવા માટે કડક સુચના આપવામાં આવેલ છે તેવામાં વાંકાનેરના ડીવાયએસપી એસ.એચ.સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેરના પીઆઇ એચ.એ.જાડેજા તેમજ તેની ટિમ કામ કરી રહી છે તેવામાં વિરેન્દ્રસિંહ હરભમજી ઝાલા તથા વિશ્વરાજસિંહ પ્રવીણસિંહ ઝાલાને સયુકત બાતમી આધારે એક ઇસમને નંબર પ્લેટ વગરના બાઇક સાથે પકડ્યો હતો અને બાઈકના ચેસીસ નંબર પોકેટકોપમાં નાખીને ચેક કરતાં તે બાઇક નવાગામ આનંદપર રાજકોટ ખાતેથી ચોરી કરેલ હોવાની કબુલાત આપી હતી જેથી કરીને ચોરાઉ બાઇક સાથે આરોપી સોયબ અયુબભાઇ બ્લોચ રહે. પચ્ચીસ વારીયા ગેબનશા પીરની દરગાહ પાસે વાંકાનેર વાળાને હસ્તગત કરેલ છે અને આ અંગેની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવેલ છે.




Latest News