મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ ભારતના ખેડૂત નેતા રાકેશ ટીકેતની હાજરીમાં મોરબીના રવાપર ગામે યોજાશે કિસાન મહાસભા મોરબી રવાપર ચોકડી પાસેથી રોકડ રકમ મળી, જેની હોય તેણે સંપર્ક કરવો મોરબીમાં ઘરેથી ઝેરોક્ષ કરાવવા જવાનું કહીને નિકળેલ યુવતી ગુમ વાંકાનેરમાં મુખ્ય માર્ગો ઉપરના દબાણો હટાવતી પાલિકા વાંકાનેરના ચંદ્રપુરમાં સ્ટાર પ્લાઝાની 240 દુકાનો સીલ : વેપારીઓમાં રોષ,ફાયર સેફટીના અભાવે કાર્યવાહી વાંકાનેરમાં દેવદયા ટ્રસ્ટ દ્વારા ત્રાંસી આંખ માટે નિદાન કેમ્પ યોજાશે મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિના સીવણ કેન્દ્રમાં બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશન દ્વારા એનસિસિ ડે ની  ઉજવણી કરવામાં આવી


SHARE







મોરબીમાં નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશન દ્વારા એનસિસિ ડે ની  ઉજવણી કરવામાં આવી

મોરબી નવયુગ વિદ્યાલયમાં એનસિસિ જુનિયર ડિવિઝન અને નવયુગ કોલેજમાં એનસિસિ સિનિયર ગર્લ્સ ડિવિઝન કાર્યરત છે અને આ બંને ડિવિઝનના કેડેટ્સ દ્વારા એનસિસિ ડે ની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં રેગ્યુલર પરેડની સાથે મોરબી નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટના દેવેન્દ્રસિંહ જાડેજા અને તેમની ટીમ દ્વારા કેડેટ્સને ફાયર ફાઇટિંગના તમામ સાધનોનો પરિચયકોઇ પણ આગ લાગવાના બનાવોમાં બચાવ કામગીરી કરવાની પ્રેક્ટિકલ તાલીમ અને સંસ્થાના બિલ્ડિંગમાં ઉપલબ્ધ અત્યાધુનિક ફાયર સિસ્ટમના ઓપરેશનથી માહિતગાર કર્યાં હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવામાં બંને ડિવિઝનના એનસિસિ ઓફિસર સામંતસિંહ ઠુમ્મર અને હેત્વી સુતરીયાએ જહેમત ઉઠાવી હતી અને સમગ્ર કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો






Latest News