મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

મોરબીના મયુરસિંહ જાડેજાએ પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું


SHARE

















મોરબીના મયુરસિંહ જાડેજાએ પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું

માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામે મોમાઈ ધામની પ્રાણ પ્રતિષ્ઠા વખતે દાંડિયા રાસ દરમ્યાન માઁ ધક્કાવાળી મેલડી ચેરીટેબલ ટ્રષ્ટના પ્રમુખ ઘનુભા જાડેજાના પુત્ર મયુરસિંહને  છ તોલાની હાથમાં પહેરવાની પોચી (લકી) જેની હાલના સોનાના ભાવ મુજબ અંદાજિત કિંમત ૫ લાખ જેટલી થાય છે તે કિંમતી સોનાનો દાગીનો મળી આવેલ મયુરસિંહ ધનુભા જાડેજાને પોચી મળેલ તે પોચી (લકી) અજયસિંહ જાડેજાની હોય મયુરસિંહે અજયસિંહની શોધખોળ કરી નિશાની માંગી પોચી પરત આપેલ આ જમાનામાં કોઈની  ૫ રૂપિયાની ખોવાયેલી વસ્તુ પણ પાછી નથી મળતી ત્યારે ૫ લાખની વસ્તુ હેમખેમ મૂળ માલિકને પાછી આપવાનું ઉમદા કાર્ય કરી મયુરસિંહે પ્રામાણિકતાનું જીવતું જાગતું ઉદાહરણ પૂરું પાડ્યું હોય ચોતરફથી મયુરસિંહ જાડેજા પર અભિનંદનની વર્ષા વરસી રહી છે




Latest News