મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી પૌત્રીના જન્મદીનની ઉજવણી


SHARE

















મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી પૌત્રીના જન્મદીનની ઉજવણી

મોરબીમાં અનેક પ્રકારની માનવસેવા કરતા જલારામ ધામ ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામા આવે છે.ત્યારે મોરબીના ઘુંટું ગામના રહેવાસી રવજીભાઈ રણછોડભાઈ કૈલા દ્વારા તેમની પૌત્રી વ્રિતી ભાવેશભાઈ કૈલાની બીજા જન્મદીવસની ઉજવણી સદાવ્રતમા મહાપ્રસાદ યોજીને કરી હતી.આ તકે રવજીભાઈ રણછોડભાઈ કૈલા (દાદા), શોભનાબેન રવજીભાઈ કૈલા (દાદી), ભાવેશભાઈ રવજીભાઈ કૈલા (પિતા), નિપાબેન (માતા), રોહીતભાઈ રવજીભાઈ કૈલા, પુજાબેન રોહીતભાઈ કૈલા, ચંદુભાઈ રણછોડભાઈ કૈલા, વિજયાબેન ચંદુભાઈ કૈલા, પ્રવિણભાઈ રણછોડભાઈ કૈલા, ઉર્મિલાબેન રણછોડભાઈ કૈલા, જયસુખભાઈ રણછોડભાઈ કૈલા, નિતાબેન રણછોડભાઈ કૈલા, રાજેશભાઈ ભગવાનજીભાઈ કૈલા, વર્ષાબેન રાજેશભાઈ કૈલા, જયપ્રકાશભાઈ ભગવાનજીભાઈ કૈલા,અનિતાબેન જયપ્રકાશભાઈ કૈલા, ગં.સ્વ.સવિતાબેન સવજીભાઈ કૈલા,વ્રિષા,રૂહી,ક્રિષ્ન,સહીતના પરિવારના સભ્યોએ ઉપસ્થિત રહી પોતાના હસ્તે પ્રસાદ વિતરણ કર્યુ હતુ.આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ ધામના આગેવાનોએ કૈલા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા




Latest News