મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના ઉપપ્રમુખે કીડીયારુ પુરી કરી જન્મદિવસની ઉજવણી


SHARE









મોરબી અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના ઉપપ્રમુખે કીડીયારુ પુરી કરી જન્મદિવસની ઉજવણી

મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના ઉપપ્રમુખ દ્રષ્ટિબેન પટેલે જન્મદિવસે 108 નાળિયેરમાં કીડિયારુ ભરીને અલગ અલગ જગ્યાએ આ નાળિયેર મૂકીને જન્મ દિવસની ઉજવણી કરી હતી અને આ સેવાકાર્યમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ તથા સભ્યો જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના સભ્યોના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે અબોલ જીવો માટે અનાજ ભંડારા દ્વારા નાળિયેરમાં કીડીયારું ભરીને અલગ અલગ જગ્યાએ રાખવાથી ઘણા નાના નાના જીવોને ખોરાક મળી શકે એ હેતુથી આ રીતે દ્રષ્ટિબેને જન્મદિવસની ઉજવણી કરી હતી.




Latest News