મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબીમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી


SHARE







મોરબીમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

સમગ્ર વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તા.૩૦-૫ નાં રોજ શ્રી ગીર ફાઉન્ડેશન-ગાંધીનગર, 'આર્યભટ્ટ' લોક વિજ્ઞાન કેન્દ્ર-મોરબી તથા મિશન નવ ભારત મોરબી જીલ્લાનાં  સંયુક્ત ઉપક્રમે "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર-મોરબી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સંદર્ભે "Beat Plastic Pollution " વિષય ઉપર વધુમાં વધુ લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવવાનાં ખાસ ઉદ્દેશથી આ દિવસની ઉજવણી કરવામાં આવેલ. શ્રી ગીર ફાઉન્ડેશન ગાંધીનગર,  'આર્યભટ્ટ' લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી તથા મિશન નવ ભારત મોરબી જીલ્લા દ્વારા  આયોજીત આ પ્લાસ્ટીક મુક્ત ભારત માં સ્વાગત પ્રવચન અશોકભાઈ પાંભર આસિ.પ્રોગ્રામ કોઓર્ડીનેટર ગીર ફાઉન્ડેશન ગાંધીનગર તથા સિંગલ યુઝ પ્લાસ્ટીક પ્રદુષણ નિયંત્રણ માટે PPT દ્વારા સમજ દિપેનભાઈ ભટ્ટ આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર, તથા વેસ્ટમાંથી બેસ્ટ પ્રવૃતિ અંગે પ્રેકટીકલ સમજ અમુલભાઈ જોષી આચાર્ય શ્રી બંધુનગર પ્રાથમિક શાળા દ્વારા રજુઆત કરવામાં આવી હતી.






Latest News