મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીમાં મયુર નેચર ક્લબ દ્વારા ગરમાળાની સીંગનું વિતરણ કરાશે


SHARE









મોરબીમાં મયુર નેચર ક્લબ દ્વારા ગરમાળાની સીંગનું વિતરણ કરાશે

મોરબીમાં મયુર નેચર ક્લબ દ્વારા હરડે પ્રચાર કેન્દ્રનાં પ્રાકૃતિક વેચાણ કેન્દ્રનાં સહયોગથી આગામી રવિવાર તા. 1/6 ના રોજ સવારે 8 થી 12 કલાક દરમ્યાન સનાળા રોડે માર્કેટિંગ યાર્ડનાં દરવાજા પાસે ગરમાળાની સીંગનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે.

અત્રે ઉલેખનીય છે કે, ગરમાળાની સીંગનું વહેલા તે પહેલાનાં ધોરણે વિતરણ કરવામાં આવશે. અને વિવિધ રોગોમાં ગરમાળા ખૂબ જ ઉપયોગી છે ખાસ કરીને નાના બાળકોને કબજિયાતથી ત્વરિત રાહત આપવા માટે અસરકારક ઔષધિ તરીકે ગરમાળો ઉપયોગી છે. ત્યારે વધુ જાણકારી માટે મયુર ક્લબનાં સભ્ય જીતુભાઇ ઠક્કર (92285 83743)નો સંર્પક કરવા માટે જણાવ્યુ છે.




Latest News