મોરબી એબીવીપીએ જીટીયુ દ્વારા લેવાયેલ પરીક્ષામાં છબરડા મામલે આવેદનપત્ર પાઠવ્યું
મોરબીના અમુલ જોશીની મિશન નવભારતમાં સૌરાષ્ટ્ર પ્રાંતમાં અધ્યક્ષ તરીકે વરણી
SHARE







મોરબીના અમુલ જોશીની મિશન નવભારતમાં સૌરાષ્ટ્ર પ્રાંતમાં અધ્યક્ષ તરીકે વરણી
મિશન નવ ભારત વડાપ્રધાન મોદીનું સંગઠન છે અને આરએસએસની વિચારધારા સાથે કામ કરી રહ્યું છે. તેવામાં મિશન નવભારત ગુજરાત પ્રદેશમાં જુદાજુદા હોદેદારોની વરણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના રહેતા સરકારી શાળાના આચાર્ય અને બ્રહ્મ સમાજના યુવા આગેવાન અમુલભાઈ જોષીની સૌરાષ્ટ્ર પ્રાંતમાં અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે. જેથી તેઓને ચોમેરથી શુભેચ્છાઓ મળી રહી છે.
