મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી નવયુગ બી.એડ્. કોલેજનું ઝળહળતું પરિણામ


SHARE









મોરબી નવયુગ બી.એડ્. કોલેજનું ઝળહળતું પરિણામ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલ બી.એડ્. સેમેસ્ટર-4 ના પરિણામમાં મોરબીની નવયુગ બી.એડ્. કોલેજનું ઝળહળતું પરિણામ આવ્યું છે અને ત્યાં અભ્યાસ કરતાં તાલિમાર્થીઓએ શાનદાર પરિણામ સાથે સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.

આ સંસ્થાના 100 % પરિણામ સાથે તાલિમાર્થી વ્યાસ માનસીએ 2374/2500 ગુણ (94.96%) મેળવી પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. તો જિવાણી ખુશાલીએ 2370 ગુણ (94.80%) સાથે દ્વિતીય અને અગોલા પ્રિયાંશીએ 2355 ગુણ (94.20%) સાથે તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. આ ઝળહળતા પરિણામ માટે સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા તથા નવયુગ પરિવાર તરફથી તાલિમાર્થીઓને અભિનંદન આપવામાં આવ્યા હતા.




Latest News