મોરબીની માધાપરવાડી શાળામાં વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ ઓપન કરવા કેમ્પ યોજ્યો મોરબીના બેલા ગામ પાસેથી બાઈકની ચોરી કરનાર બેલડી જૂના ઘૂટું રોડેથી પકડાઈ ટંકારાની પ્રભુનગર સોસાયટીમાં નગરપાલિકા દ્વારા સીસીરોડનું કામ શરૂ કરાયું મોરબી નજીક અગાઉ પકડાયેલ પેટકોક ચોરીના ગુનામાં એલસીબીની ટીમે વધુ બે આરોપીની કરી ધરપકડ: મુખ્ય સૂત્રધારો હજુ પોલીસ પકડથી દૂર મોરબીની એલ.ઈ.કોલેજમાં ગર્લ્સ હોસ્ટેલની સુવિધા આપવા માટે કરાઇ માંગ મોરબીના કાલિકા પ્લોટમાં ઉભરાતી ગટરની સમસ્યા ઉકેલવા માટે રવાપર રોડે ચક્કાજામ મોરબીના હિરાસરીના રસ્તે ડિમોલેશન કરવા અને માર્કેટીંગ યાર્ડના શાક માર્કેટમાંથી આવતી વાસ દુર કરવા કલેકટર સમક્ષ લોકોની માંગ મોરબીના ગ્રીનચોક ઉપર રીડિંગ લાઇબ્રેરીને કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા ખુલ્લી મુકાઇ
Breaking news
Morbi Today

મોરબી પોલીસબેડામાંથી નિવૃત થયેલ છ પોલીસ કર્મચારીઓનો વિદાય સમારોહ યોજાયો


SHARE

















મોરબી પોલીસબેડામાંથી નિવૃત થયેલ છ પોલીસ કર્મચારીઓનો વિદાય સમારોહ યોજાયો

મોરબી પોલીસબેડામાંથી નિવૃત થયેલ છ પોલીસ કર્મચારીઓનો વિદાય સમારોહ યોજાયો હતો.તા.૩૦ જૂનના રોજ મોરબી જિલ્લા પોલીસમાંથી વયમર્યાદાના લીધે નિવૃત્ત થનાર કર્મચારીઓનો વિદાય સમારંભ યોજાયો હતો.જેમાં ટ્રાફિક શાખાના મનુભાઈ રાયધનભાઈ ડાંગર અને માવજીભાઈ સુખાભાઈ ચાવડા, પોલીસ કંટ્રોલ રૂમના પ્રભુભાઈ અવચરભાઈ અઘારા, તાલુકા પોલીસ મથકના ઇન્દ્રવદન એમ.અજમેરી, એસપી કચેરીમાં ફરજ બજાવતા રાવતભાઈ આપાભાઈ લોખીલ તેમજ મોરબી સાયબર ક્રાઇમ વિભાગમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા વિનોદભાઈ રામગોપાલભાઈ શર્માનો વિદાય સમારંભ ગોઠવવામાં આવ્યો હતો.આ તકે જીલ્લા પોલીસવડા, ડીવાયએસપી તથા અન્ય પોલીસ અધિકારીઓ અને સ્ટાફની હાજરીમાં યોજાએલ કાર્યક્રમમાં સૌએ નિવૃત્ત થતા પોસીસ કર્મચારીઓને શુભેચ્છા પાઠવી હતી અને તેમના નિરોગી દીર્ધાયુ માટે શુભકામનાઓ પાઠવી હતી.






Latest News