મોરબી રામધન આશ્રમના રત્નેશ્વરીદેવીએ ચારધામની યાત્રા પૂર્ણ કરી
SHARE









મોરબી રામધન આશ્રમના રત્નેશ્વરીદેવીએ ચારધામની યાત્રા પૂર્ણ કરી
મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમના મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીએ ચારધામ યાત્રા પૂર્ણ કરી છે. અને ચારધામ ખાતે સત્સંગ અને કથા કરીને તેઓ પરત મોરબી આવ્યા છે. તેમણે ગંગોત્રી, યુમનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથની યાત્રા કરી ભગવાનના દર્શન કર્યા હતા. અને ધન્યતા અનુભવી હતી.
