મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેર પાલિકા દ્વારા રોડ રિપેરીંગની તાત્કાલિક કામગીરી હાથ ધરાઈ


SHARE









વાંકાનેર પાલિકા દ્વારા રોડ રિપેરીંગની તાત્કાલિક કામગીરી હાથ ધરાઈ

વાંકાનેર પાલિકા દ્વારા નાગરિકોની સુવિધા અને સલામતીને પ્રાથમિકતા આપીને ભારે વરસાદને કારણે રોડ પર પડેલા ખાડાઓનું રિપેરીંગ કરવામાં આવ્યું છે. વાંકાનેર શહેરી વિસ્તારમાં વિવેકાનંદ સ્ટેચ્યુથી આરોગ્યનગર ચોક તેમજ જીનપરા જકાતનાકાથી વાંઢાં લીમડા સુધીના રોડ પર પડેલા ખાડાઓનું GSB, WET MIX અને મોરમનો ઉપયોગ કરી બુરાણની કામગીરી સફળતાપૂર્વક કરવામાં આવી છે. આ કામગીરીથી રોડની સ્થિતિમાં સુધારો થવાથી વાહનચાલકો અને રાહદારીઓ માટે વાહન વ્યવહાર સરળ અને સુરક્ષિત અને સુલભ બનશે.




Latest News