મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના લોકોની સમસ્યાના નિરાકરણ માટે સીએમ-સચિવને રજૂઆત કરતાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા


SHARE









મોરબીના લોકોની સમસ્યાના નિરાકરણ માટે સીએમ-સચિવને રજૂઆત કરતાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા

મોરબી શહેરમાં હાલ અલગ અલગ વિસ્તારમાં રોડ રસ્તા અને ભૂગર્ભ ગટરની સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે અને વરસાદને કારણે લોકોને જે સમસ્યા થઇ રહી છે તે સમસ્યાના નિરાકરણ માટે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા મોરબી શહેરની સમસ્યા ઉકેલવા ગાંધીનગર ખાતે સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ અને મુખ્ય સચિવ અને શહેરી વિકાસ વિભાગના સચિવ સાથે મળી શહેરની સમસ્યા મુદે રજૂઆત કરી હતી અને લોકોની સમસ્યાનો અંત લાવવા તાત્કાલિક એક્શન લેવા સુચના આપી હતી આ ઉપરાંત આજે ગાંધીનગરથી પરત ફર્યા બાદ મોરબી જિલ્લા કલેકટર અને મનપા કમિશ્નર સાથે બેઠક કરી હતી  શહેરમાં વરસાદના લીધે રસ્તા ઝડપથી રીપેર થાય અને શહેરનું સુચારૂ આયોજન થાય તે માટે સૂચના આપવામાં આવી હતી  મોરબી શહેરના સંચાલન અને પાયાની સુવિધાઓ વધુ સુદૃઢ બને તે હેતુથી વિશેષ સમિતિની રચના કરવામાં આવી હતી અને મોરબી શહેર ના આયોજનબદ્ધ અને જવાબદાર કામગીરી અમલમાં મૂકવા માટેની દિશાએ કાર્ય કરવા શહેર અને તાલુકા ભાજપ સંગઠનના હોદેદારો અને કાર્યકરો સાથે બેઠક કરી લોકોની સમસ્યા હલ કરવા તેમના તરફથી જરૂરી મદદ કરવા કાર્યકરો અને હોદેદારો ને પણ સુચના આપી હતી.




Latest News