મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં જન્માષ્ટમી નિમિતે વિશેષ ક્વિઝ સ્પર્ધા યોજાઇ
SHARE








મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં જન્માષ્ટમી નિમિતે વિશેષ ક્વિઝ સ્પર્ધા યોજાઇ
કૃષ્ણ જન્માષ્ટમીની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે જન્માષ્ટમી પર્વની મોરબીમાં આવેલ ગીતાંજલી વિદ્યાલયમાં જન્માષ્ટમીની ઉજવણી કરાઇ હતી જેમાં શ્રી કૃષ્ણચરિત, મહાભારત અને ગીતા જેવા ધાર્મિક પુસ્તકોનુ જ્ઞાન મળે તે માટે ક્વિઝ સ્પર્ધાનુ આયોજન કરેલ હતુ અને આ સ્પર્ધામાં ધો. 1 થી 12 સુધીના તમામ વિદ્યાર્થીઓ ભાગ લીધેલ હતો અને ત્યાર બાદ વિજેતાઓને ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા આ સ્પર્ધામાં બધા વિદ્યાર્થીઓને ઘણુ બધુ જાણવા મળ્યુ હતું જેથી બાળકોના ઉત્સાહમાં વધારો થયો હતો.
