મોરબીમાં નહેરુ ગેટ ટાવરને ત્રિરંગા કલરની રોશનીથી શણગારવામાં આવ્યો
SHARE








મોરબીમાં નહેરુ ગેટ ટાવરને ત્રિરંગા કલરની રોશનીથી શણગારવામાં આવ્યો
આવતીકાલે સમગ્ર દેશની અંદર સ્વાતંત્ર પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે ત્યારે પૂર્વે મોરબી જિલ્લામાં સરકારી કચેરીઓ તથા જાહેર મિલકતોને રોશનીથી શણગારવામાં આવેલ છે જેમાં ખાસ કરીને મોરબી શહેરના હાર્દ સમાન વિસ્તારમાં આવેલ નહેરુ ગેટ ટાવરને ત્રિરંગા કલરની રોશની ગોઠવીને શણગારવામાં આવેલ છે જેથી તે આકર્ષક દેખાઈ રહ્યો છે અને આવી જ રીતે મોરબીમાં કલેકટર કચેરી, પ્રાંત કચેરી, મહાનગરપાલિકા કચેરી વગેરે સરકારી કચેરીઓને રોશનીથી શણગારવામાં આવી છે અને લોકોમાં તે આકર્ષણનું કેન્દ્ર બનેલ છે
