મોરબીના લોકોની સુવિધામાં વધારો કરવા મંત્રી બ્રિજેશ મેરજાની હાજરીમાં ગાંધીનગરમાં બેઠક યોજાઇ
મોરબીના અમરનગર ગામના યુવાને સોનાનો સિક્કો જીત્યો
SHARE
મોરબીના અમરનગર ગામના યુવાને સોનાનો સિક્કો જીત્યો
વર્તમાન સમયમાં ઓનલાઈન તેમજ અન્ય માધ્યમો થકી જુદીજુદી કોન્ટેસ્ટનું આયોજન કરવામાં આવતું હોય છે તેવી જ રીતે ટેલિવિઝનની ભોજપુરિયા ચેનલ બિગ મેજીક જી ગંગામાં દિવાળીએ સોના-ચાંદી જીતો કોન્ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મૂળ રવાપર (નદી)ના રહેવાસી અને હાલ અમરનગર ગામે રહેતા ધર્મેન્દ્ર ખેલશંકર મહેતાએ ભાગ લીધો હતો અને મુંબઈ ખાતે ભાગ લેવા માટે ગયા હતા ત્યાં તેણે આ કોન્ટેસ્ટમાં સોનાનો સિક્કો જીત્યો છે અને તેઓએ પરિવાર તેમજ બ્રહ્મ સમાજનું નામ રોશન કરેલ છે