રાજયના મંત્રી બ્રિજેશ મેરજાએ પૂર્વ પંચાયત મંત્રી જયંતિભાઇની નાદુરસ્ત તબિયતની પૃચ્છા કરી
SHARE
રાજયના મંત્રી બ્રિજેશ મેરજાએ પૂર્વ પંચાયત મંત્રી જયંતિભાઇની નાદુરસ્ત તબિયતની પૃચ્છા કરી
મોરબી જિલ્લાના હળવદ વિસ્તારના માજી ધારાસભ્ય અને રાજ્યના માજી મંત્રી તેમજ ગુજરાત પ્રદેશ ભાજપા ઉપપ્રમુખ તરીકે જવાબદાર વહન કરતાં જયંતિભાઇ કવાડીયાની નાદુરસ્ત તબિયત હોવાથી તે હાલમાં સારવારમાં છે ત્યારે અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે તેણે દાખલ કરવામાં આવ્યા છે અને તેમની તબિયતના રૂબરૂ હોસ્પિટલ ખાતે જઇને મંત્રી બ્રિજેશ મેરજાએ ખબરઅંતર પૂછ્યા હતા અને તેઓનું સ્વાસ્થ્ય સત્વરે સ્વચ્છ અને નિરામય થાય તે માટે પ્રાર્થના કરી હતી અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી .