મોરબીના જૈફવયના તબીબને સિનીયર સીટીઝન કાઉન્સીલે સન્માનિત કર્યા
વાંકાનેરના જીજ્ઞાશાબેન મેરની રજૂઆત બાદ મહીકા પાસે સર્વિસ રોડનું કામ ચાલુ
SHARE
વાંકાનેરના જીજ્ઞાશાબેન મેરની રજૂઆત બાદ મહીકા પાસે સર્વિસ રોડનું કામ ચાલુ
વાંકાનેર તાલુકાના મહિકા ગામના લોકોની નેશનલ હાઇવે પર બંધ પડેલા સર્વિસ રોડની વાંકાનેર તાલુકા પંચાયતના સદસ્ય જીજ્ઞાશાબેન મેરને રજૂઆત હતી જેથી કરીને જીજ્ઞાશાબેન મેર દ્વારા આ મુદે ગાંધીનગર ખાતે કેબિનેટ મંત્રી પૂર્ણેશભાઈ મોદીને રજૂઆત કરવામાં આવી હતી જેને ધ્યાને લઈને આજથી બંધ પડેલ સર્વિસ રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું છે જેથી કરીને મહિકા ગામના લોકો વતી જીજ્ઞાશાબેને મેર અને કેબિનેટ મંત્રી પૂર્ણેશભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો છે.