મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીમાં દીકરાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરાઇ


SHARE









મોરબીમાં દીકરાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરાઇ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લાના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ)ના દીકરા વંશરાજસિંહના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજના વિશેષ લોકોની વચ્ચે રહીને જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી હતી અને ત્યારે મોરબી મહાનગરપાલિકા સંચાલિત મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રયગૃહ (રેન બસેરા) ખાતે નિરાક્ષિત બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરી તેમની સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અને એક સેવાકીય ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ તકે વિશ્વ હિન્દુ પરિષદ મોરબીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News