મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુ. દ્વારા ત્રિદિવસીય રંગરાત્રિ નવરાત્રી મહોત્સવ ઉજવાયો
મોરબી મહાપાલિકા દ્વારા એલ.ઇ. ગ્રાઉન્ડ ખાતે વિજયાદશમીએ ત્રિવિધ કાર્યક્રમ યોજાશે
SHARE







મોરબી મહાપાલિકા દ્વારા એલ.ઇ. ગ્રાઉન્ડ ખાતે વિજયાદશમીએ ત્રિવિધ કાર્યક્રમ યોજાશે
મોરબીમાં મહાપાલિકા દ્વારા આગામી વિજિયાદશમીના દિવસે રંગારંગ કાર્યક્રમ, રામ લીલા સાથે રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોકોને આવવા માટે જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે.
અસુરી શક્તિઓ પર વિજય અને અધર્મ ઉપર ધર્મની જીતનો ઉત્સવ એટ્લે કે વિજ્યાદશમીની ઠેરઠેર ઉજવણી કરવામાં આવે છે ત્યારે મોરબી મહાપાલિકા દ્વારા રંગારંગ કાર્યક્રમ, રામ લીલા સાથે રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ ને તા. 2 ને ગુરુવારે સાંજે 7 કલાકે એલ.ઈ. કોલેજ ગ્રાઉન્ડ, મોરબી ખાતે વિજયાદશમી પર્વ નિમિતે રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે તેની સાથોસાથ રંગારંગ કાર્યક્રમ અને રામ લીલાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેનો મોરબીના લોકોને લાભ લેવા માટે અધિકારી આમંત્રણ આપેલ છે.
