મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં મંગળવારે 17.29 કરોડના વિકાસ કામોનું કરાશે ખાતમુહૂર્ત અને સરદાર બાગનું લોકાર્પણ


SHARE







મોરબીમાં મંગળવારે 17.29 કરોડના વિકાસ કામોનું કરાશે ખાતમુહૂર્ત અને સરદાર બાગનું લોકાર્પણ

મોરબી મહાપાલિકા વિસ્તારમાં જુદાજુદા વિસ્તારોમાં વિકાસ કામો શરૂ કરવામાં આવનાર છે તેના માટે મંગળવારે 17.29 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે અને 1.03 કરોડના ખર્ચે નવા રંગરૂપ સાથે તૈયાર કરવામાં આવેલ સરદાર બાગનું લોકાર્પણ કરવામાં આવશે ત્યારે સાંસદો, ધારાસભ્યોએ સહિતના હાજર રહેશે.

મોરબીમાં મંગળવાર તા. 30/09 ના રોજ શનાળા રોડ ઉપર આવેલ સરદાર બાગ સામેના ભાગમાં સાંજે 05:30 કલાકે નવા કામોનું ખાતમુહૂર્ત અને સરદાર બાગનું લોકાર્પણ કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ તકે સાંસદ પરષોત્તમભાઈ રૂપાલા, વિનોદભાઈ ચાવડા અને કેસરીદેવસિંહ ઝાલા તેમજ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા દુર્લભજીભાઈ દેથરીયા હાજર રહેશે તેમજ મોરબીના કલેક્ટર કે.બી. ઝવેરી, મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે સહિતના અધિકારીઓ પણ હાજર રહેશે.






Latest News