મોરબી જિલ્લા ભાજપ કાર્યાલયે મહર્ષિ વાલ્મીકિ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો
SHARE







મોરબી જિલ્લા ભાજપ કાર્યાલયે મહર્ષિ વાલ્મીકિ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો
મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મહર્ષિ વાલ્મીકિ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે મોરબી જિલ્લા ભાજપના અધ્યક્ષ જયંતિભાઇ રાજકોટીયા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરિયા, મોરબી જિલ્લા અનુ. જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઈ પરમાર, કિસાન મોરચાના પ્રમુખ ગણપતસિંહ, બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઇ જારીયા, મોરબી જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી જ્યોતિસિંહ જાડેજા, મોરબી તાલુકા પૂર્વ પ્રમુખ અરવિંદભાઇ વસાદડીયા, અનુ. જાતિ મોરચાના મહામંત્રી બળવંતભાઇ સનારિયા, પૂર્વ કાઉન્સિલર મનુભાઇ સારેસા, ગૌતમભાઇ સોલંકી, અનુસૂચિત જનજાતિ પ્રમુખ નવઘણભાઇ ભીલ, પૂર્વ બક્ષીપંચ મોરચા ઉપપ્રમુખ હરિભાઇ રાતડીયા, પૂર્વ કાઉન્સિલ આશિફભાઈ ઘાંચીસ હિત અ.જા. મોરચાના હોદ્દેદારો તથા આગેવાનો સહિત જિલ્લા ભાજપના કાર્યકરોએ ઉપસ્થિત રહ્યા હતા અને મહર્ષિ વાલ્મીકિને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
