ડો.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજનાનો લાભ લેવા મોરબી જિલ્લાના સફાઈ કામદારોએ અરજી કરવી
મોરબી: જુના ખારચિયા ગ્રામ પંચાયતનું બિલ્ડીંગ જર્જરીત નવું બનાવવા માંગ
SHARE







મોરબી: જુના ખારચિયા ગ્રામ પંચાયતનું બિલ્ડીંગ જર્જરીત નવું બનાવવા માંગ
મોરબીના જૂના ખારચિયામાં આવેલ ગ્રામ પંચાયતનું બિલ્ડીંગ 20 વર્ષ જૂનું છે તેમજ સાવ જર્જરીત અવસ્થામાં છે જે ગમે ત્યારે જમીન દોસ્ત થઈ શકે તેમ છે.હાલમાં ગ્રામ પંચાયતની મીટીંગ હોય ત્યારે મિટિંગ રામજી મંદિરમાં રાખવી પડી હતી.જેથી જુના ખારચિયા ગામમાં ગ્રામ પંચાયતનું નવું બિલ્ડીંગ બનાવી આપવા રજૂઆત કરવામાં આવેલ છે.તેમજ ગામમાં સ્મશાનનો રોડ (જુના ખારચીયા તળાવની પાળ પાસેથી પાછળ ભાગમાં) સાવ બિસ્માર હાલતમાં છે.તો તે રોડ આરસીસી બનાવવા પણ ખાખરેચીના સરપંચ સુરેશભાઇ તેમજ ગ્રામ પંચાયત સદસ્ય સુરપાલસિંહ જાડેજા દ્રારા લગત અધીકારી સમક્ષ સેખીતમાં માંગણી કરવામાં આવેલ છે
