મોરબીમાં સમસ્ત મોચી સમાજ દ્વારા રાસોત્સવ યોજાયો
SHARE







મોરબીમાં સમસ્ત મોચી સમાજ દ્વારા રાસોત્સવ યોજાયો
શ્રી લાલા જાગા મોચી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સંત શ્રી લાલા બાપા અને સંત શ્રી જાગાસ્વામી જયંતિ અને શરદપુનમ નિમિત્તે સમસ્ત મોચી સમાજ માટે લાલા જાગા મોચી સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ પંકજભાઇ ચૌહાણ અને મંત્રી ધર્મેન્દ્રભાઇ ઝાલા તેમના ટ્રસ્ટીગણ, કારોબારી તથા જ્ઞાતિના દાતાઓના સાથ સહકાર થકી સમસ્ત મોચી સમાજ મોરબી માટે નિઃશુલ્ક રાસોત્સવનું ધામધૂમથી સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.આ રાસગરબામાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)
