મોરબીના આંગણે સૈનિક સ્વાભિમાન યાત્રાનું જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે કર્યું સ્વાગત-સન્માન
વાંકાનેરમાં ધારાસભ્યની હાજરીમાં ૨૪ વર્ષ સુશાસન-સેવાના વિશેષ કાર્યક્રમ યોજાયો
SHARE







વાંકાનેરમાં ધારાસભ્યની હાજરીમાં ૨૪ વર્ષ સુશાસન-સેવાના વિશેષ કાર્યક્રમ યોજાયો
વિકાસ સપ્તાહ અંતર્ગત વાંકાનેર નગરપાલિકા દ્વારા ૨૪ વર્ષ સુશાસન અને સેવા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં વાંકાનેરના લોકપ્રિય ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ખાસ હાજર રહ્યા હતા તે ઉપરાંત વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ ડીમ્પલબેન એચ. સોલંકી, ઉપપ્રમુખ હર્ષિત ડી. સોમાણી અને ચીફ ઓફિસર ગીરીશકુમાર આર. સરૈયા હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમમાં વાંકાનેર શહેરનાં પુર્ણ થયેલ કામનું લોકાર્પણ અને નવા મંજૂર થયેલા વિવિધ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા તેમજ વડાપ્રધાન આવાસ યોજનાના કવાર્ટર જેમના મંજૂર થયેલ છે તેવા લાભાર્થીઓને આવાસોનાં પ્રણામપત્રો આપવામાં આવેલ હતા.
