મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં ૨૩ ડીસેમ્બર રાષ્ટ્રિય કિસાન દિવસનાં અનુસંધાને 'રાષ્ટ્રનાં વિકાસનો આધાર આધુનિક ખેતી' વક્તૃત્વ સ્પર્ધા


SHARE











મોરબીમાં ૨૩ ડીસેમ્બર રાષ્ટ્રિય કિસાન દિવસનાં અનુસંધાને 'રાષ્ટ્રનાં વિકાસનો આધાર આધુનિક ખેતી' વક્તૃત્વ સ્પર્ધા

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર ગાંધીનગર પ્રેરિત "આર્યભટ્ટ" લોકવિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારાં ૨૩ ડીસેમ્બર એટલે કે રાષ્ટ્રિય કિસાન દિવસે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયુ છે. ભારત ખેતી પ્રધાન દેશ છે. દેશનાં ૭૦ ટકા લોકોનો જીવનનિર્વાહ જ્યાં ખેતી દ્વારાં થાય છે અને કીશાન દેશની કરોડરજ્જુ સમાન છે ત્યાં ખેતીને શ્રેષ્ઠ ગણાય છે ત્યારે સંસ્થા દ્રારા "રાષ્ટ્રનાં વિકાસનો આધાર આધુનિક ખેતી પધ્ધતિ વિષય ઉપર વકતૃત્વ સ્પર્ધાનું "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર, ધી વી.સી. ટેક. હાઈસ્કૂલ રૂમ નં. ૨૦૨ મોરબી ખાતે યોજાવામાં આવી છે.જેમા કેટેગરી મુજબ હાજર રહેવા જણાવાયુ છે.

સ્પર્ધા તા.૨૩ ડિસેમ્બરે યોજાનાર છે.કેટેગરી-૧ માં ધો.૧ થી ૪ સવારે ૧૦ થી ૧૧, કેટેગરી-૨ માં ધો.૫ થી ૮ સવારે  ૧૧ થી ૧૨, કેટેગરી-૩ માં ધો. ૯ થી ૧૨ બપોરે ૧ થી ૨ અને કેટેગરી-૪ માં કોલેજનાં વિધાર્થીઓ, શિક્ષકમિત્રો તથા વાલીઓ માટે સમય બપોરે ૨ થી ૪ સ્પર્ધા રાખેલ છે. ભાગ લેવા માટે એન્ટ્રિ મોકલવાની છેલ્લી તા.૨૧-૧૨ રાત્રે ૯ કલાક સુધીમાં એલ.એમ.ભટ્ટ (મો.૯૮૨૪૯ ૧૨૨૩૦, ૮૭૮૦૧ ૨૭૨૦૨) અથવા દીપેનભાઈ ભટ્ટ (મો.૯૭૨૭૯ ૮૬૩૮૬) પાસે નામ નોંધાવનાના રબેશે.બહારગામનાં સ્પર્ધકોને મુસાફરી ખર્ચ (એસ.ટી.બસભાડુ) તથા ભોજન વ્યવસ્થા વિજ્ઞાન કેન્દ્ર તરફથી રાખેલ છે.

 






Latest News