વાંકાનેરમાંથી સગીરાના અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપીને 20 વર્ષની સજા મોરબીમાં માતુશ્રી વીરબાઈ માઁ ની પૂણ્યતિથી નિમિતે જલારામ ધામ ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાશે ​​​​​​​વાંકાનેર તાલુકાની જામસર સીઆરસી ખાતે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન અને કલા ઉત્સવ યોજાયો મોરબીની નીલકંઠ સ્કૂલમાં 12 કોમર્સ પછીનું ભવિષ્ય તે અંગે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો મોરબીમાં કોઈ ચોક-રોડને સ્વ. છબીલભાઈ એમ. સંઘવી નામ આપવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખે કરી માંગ મોરબીના ભડીયાદ રોડ ઉપર કાચા-પાકા 100 જેટલા દબાણો મહાપાલિકાએ તોડી પાડ્યા મોરબીના પંચમુખી હનુમાન મંદિર ખાતે રવિવારે સુંદરકાંડના પાઠનું આયોજન હળવદ તાલુકામાંથી લોખંડના સળિયાની ચોરીનું કૌભાંડ: ૧૮૩૫ કિલો લોખંડ બિન વારસી મળ્યું !, ૯૧,૭૫૦ નો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબી : આમ આદમી પાર્ટી દ્વારા ટંકારા તાલુકાના અલગ અલગ ગામોના ખેડૂતોને થયેલ નુકશાની બાબતે મુલાકાત લીધી


SHARE



























મોરબી : આમ આદમી પાર્ટી દ્વારા ટંકારા તાલુકાના અલગ અલગ ગામોના ખેડૂતોને થયેલ નુકશાની બાબતે મુલાકાત લીધી

આજ રોજ મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના અલગ અલગ ગામોમા કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ નુકશાન બાબતે જાણકારી મેળવી અંને ખેડૂતો સાથે મળીને તેમના પાક જેવા કે કપાસ, મગફળી, સોયાબીન જેવા પાકોમા થયેલ નુકશાનીની સમીક્ષા કરી.આવનારા સમયમા મોરબી જીલ્લાના ખેડૂતોને થયેલ નુકશાનનું પૂરું વર્તર મળે તેમજ ખેડૂતો ફરી પાછા પગભર થય શકે તેમના માટેની ખેડૂતોની વેદના અને માંગણી સરકાર સુધી પહોંચાડવામાં આવશે અને સરકાર જો યોગ્ય ન્યાય નહીં આપે તો મોરબીના ખેડૂતોને સાથે રાખી આંદોલન પણ કરવામા આવશે આ સમયે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરિયા, કે.ડી.બાવરવા, દિવ્યેશ મગુનીયા તેમજ તાલુકા પ્રમુખ નરોત્તમભાઈ ગોસરા, રાજુભાઈ રૈયાની, પ્રવીણભાઈ ફેફર વિગેરે હાજર રહ્યા હતા.


















Latest News